પંચમહાલમાં યોગનો સંદેશ: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લામાં યોગ શિબિરનું આયોજન, તંદુરસ્ત ગુજરાતનો સંકલ્પ.

તારીખ ૨૫/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ૩ ઓક્ટોમ્બર સવારે ૬:૦૦ થી ૮:૦૦ વાગ્યા દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ગોધરા ખાતે મહા યોગ શિબિર નું આયોજન કરાયું છે યોગ બોર્ડ ના ચેરમેન યોગસેવક શીશપાલના અધ્યક્ષતાને યોજાનારા આ કાર્યક્રમ નો ઉદ્દેશ્ય જન જન સુધી સ્વસ્થતા શાંતિ અને સકારાત્મકતા પહોંચાડવાનો છે

ગૌ ધરા ની પાવન ધરા પર યોગમય પંચમહાલ ના સંકલ્પ ને સાકાર કરવા યુવાનો મહિલાઓ અને વડીલો ને મોટી સંખ્યા માં જોડાવા માટે આહવાન કરાયું છે શિબિર માં ભાગ લેવા માટે તમારે ઓનલાઈન રજિસ્ટ્રેન કરાવી પ્રાપ્ત ક્યુઆર કોડ પાસ લાવવો ફરજિયાત છે એના માટે તમારે ઝોન કોઓર્ડિનેટર પિન્કી બેન મેકવાન, જિલ્લા કોઓર્ડિનેટર સોનલ પરીખ જિલ્લા કોઓર્ડિનેટર સોનલ દરજી થતા યોગ કોચ અને યોગ ટ્રેનર્સ નો સંપર્ક સાધવાનો રહેશે આયોજકો દ્વારા તમામ યોગ પ્રેમીઓ અને જાહેર જનતા યોગ માં જોડાઈ તેવું આહ્વાન કરવામાં આવે છે .

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો