કિલ્લા પારડી.પારડી માં 9 લાખ ના ખર્ચ પ્રોટેક્શન વોલ બનાવવા માં આવશે

ચંદ્રવદન બી મકવાણા
પારડી ના પલસાણા સ્થિત પ્રસિધ ગંગાજીમંદિર વિસ્તારમાં ચોમાસામાં દરમિયાન થતા જમીન ધોવાણ અને પાણીના ભરાવાની સમસ્યા નિવારવા માટે સુવિધાઓ માં સતત ઉમેરો થઈ રહ્યો છે આ કડીમાં ગગાજી મદિર પાસે આવેલી સમસાન ભૂમિ ના પાસળ ના ભાગે નવી પ્રોટેક્શન વોલ સરકસણ દીવાલ બનાવવાનું મહત્વ પૂર્ણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે આ પ્રોજેક્ટ માટે વલસાડ જિલ્લા સિંચાઇ વિભાજ દ્વારા 9 લાખ ની નવી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેના નિર્માણ કાર્ય નું ખાતમુહૂર્ત બુધવારના રોજ પલસાણા ગામના સરપંચ રાધિકા બેન પટેલ ના હસ્તે શાસ્ત્ર વિધિ મુજબ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સરપંચે જણાવ્યું હતું કે સમસાન ભૂમિ ના પાસળ ના ભાગે બનનારી આ નવી દીવાલ થી સમગ્ર પરીસર સુરક્ષિત થશે અને જમીનનું ધોવાણ અટકશે ઉલ્લેખનિય છે કે અગાવુ પણ ગગાજી મદિર પરિસરની સુરક્ષા માટે 17 લાખ ના ખર્ચે મજબૂત વૉલનું નિર્માણ થઇ શકયું છે હવે આ વધારાની 9 લાખ ની પ્રોટેકશન વૉલ બનવાથી ધાર્મિક સ્થળ અને સમસાન ભૂમિની આસપાસની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે જેથી ગ્રામ જનોને શ્રધ્ધા ળુવો ની સુવિધા માં વધારો થશે

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો