માતૃ શ્રી એસ.બી.ચાવડા સરસ્વતી હાઇસ્કૂલ પાલનપુર ના વિધાર્થી બોડાણા આશિક, સોલંકી મહેશ દ્વારા શિક્ષક શ્રી રાજેશકુમાર ભાટિયા ના માર્ગદર્શન હેઠળ “વોટર મેનેજમેન્ટ સર્વે ” રજૂ કરવા માં આવ્યો

4 ઓક્ટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર બનાસકાંઠા દ્વારા આયોજિત રાષ્ટ્રીય બાળવિજ્ઞાન પરિષદ 2026 માં સાયન્સ એન્ડ ઇનોવેશન સસ્ટેનનીબિલિટી અંતર્ગત માતૃ શ્રી એસ.બી.ચાવડા સરસ્વતી હાઇસ્કૂલ પાલનપુર ના વિધાર્થી બોડાણા આશિક, સોલંકી મહેશ દ્વારા શિક્ષક શ્રી રાજેશકુમાર ભાટિયા ના માર્ગદર્શન હેઠળ “વોટર મેનેજમેન્ટ સર્વે ” રજૂ કરવા માં આવ્યો જેમાં જિલ્લા કક્ષાએ ૮૦થી વધુ પ્રોજેક્ટ માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી તથા રાજ્ય કક્ષા એ પસંદગી પામી શાળા ને વિશિષ્ટ સિદ્ધિ અપાવી.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો