આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરાનું ગૌરવ..

  1. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરાનું ગૌરવ..

    ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામા આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રિ.ડૉ.ડી. એસ.ચારણની પ્રેરણા થી કોલેજ ની ૩૦ વિદ્યાર્થીનીએ HNGU પાટણ આયોજિત કાલ્પવૃક્ષ ૩૭ મોં યુવકમ હોત્સવમાં લોક  નૃત્ય,સમૂહ ગીત,હળવું કંઠ્ય સંગીત, ડિબેટ,  વક્તૃત્વ, રંગોળી કવીઝ, શાસ્ત્રીયસંગીત વગેરે ઈવેન્ટો માં ભાગ લીધો હતો.તેમાં કોલેજની BA Sem-5 ની વિદ્યાર્થીની અંજલી ગૌતમભાઈ વાઘેલા સ્પોટ ફોટોગ્રાફીમાં સમગ્ર યુનિવર્સીટીમાં પ્રથમ નંબર મેળવીને કોલેજને ગૌરવ અપાવ્યું છે.આગામી નવેમ્બર માસમાં ઈન્ટર યુનિવર્સીટી યુવક મહોત્સવમાં સ્પોટ ફોટો ગ્રાફી ઈવેન્ટમાં HNGU પાટણનું પ્રતિનિધિત્વ અંજલી વાઘેલા કરશે.કોલેજને અપૂર્વ ગૌરવ અપાવવા બદલ કોલેજ પ્રમુખ ધીરજકુમાર શાહ,ટ્રસ્ટી ગણ પ્રિ.ડૉ.ડી.એસ. ચારણ તથા કોલેજ પરિવાર તરફ થી અભિનંદન આપેલ.આ ઈવેન્ટો ની પૂર્વ તૈયારી માટે ટીમ મેનેજર ડૉ.રામ સોલંકી,  ડૉ. ગૌરવ શ્રીમાળીએ જહેમત ઉઠાવી હતી.  સહાયક તરીકે પ્રા.ભૂમિકા શ્રીમાળી,પી. ટી. આઈ. હિતેશ ચૌધરી સક્રિય ભૂમિકા નિભાવી હતી.
    નટવર કે.પ્રજાપતિ, થરા
    મો. 99795 21530

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

કંડલા ફોરમ 2026માં હાઇડ્રોજન કાઉન્સિલના વૈશ્વિક હાઇડ્રોજન નેતાઓ અને મેરીટાઇમ લીડર્સને DPA કંડલા ખાતે એકત્ર કર્યા; ગ્રીન મહત્વાકાંક્ષાઓને પ્રોજેક્ટ્સમાં રૂપાંતરિત કરવા પર ધ્યાન

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો