ગીર વન્યપ્રાણી અભયારણ્ય પ્રવાસીઓ માટે આવતીકાલથી ખુલ્લું મુકાશે : ઓનલાઇન બુકિંગ શરૂ

જૂનાગઢ: સાસણ-ગીર વન્યપ્રાણી અભયારણ્ય, સાસણ-ગીર ખાતે ઈકો-ટુરીઝમ ઝોન (નિયત રૂટ પર) ૦૯ ઓક્ટોબર ૨૦૨૬થી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. ચોમાસાના વિરામ બાદ વન વિભાગ દ્વારા પ્રવાસન ગતિવિધિઓ પુનઃ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
ગીર સફારી માટે ઓનલાઇન પરમિટ બુકિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગીરની મુલાકાતે આવવા ઇચ્છતા પ્રવાસીઓ સત્તાવાર વેબસાઇટ https://girlion.gujarat.gov.in/ પરથી પોતાની પરમિટ બુક કરાવી શકશે. પ્રવાસીઓએ માત્ર સત્તાવાર પોર્ટલ પરથી જ એડવાન્સ બુકિંગ કરાવીને મુલાકાત લેવાની રહેશે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો