બ્રેકિંગ ન્યુઝ   Geb થી ગાયત્રી મંદિર રોડ પર જતા અકસ્માત 

બ્રેકિંગ ન્યુઝ

 Geb થી ગાયત્રી મંદિર રોડ પર જતા અકસ્માત

oplus_144703488
oplus_8650752
oplus_148897792

oplus_144703488
oplus_10485760
oplus_144703488
oplus_142868480
oplus_276824064

 ભર બપોરે activa લઈને પસાર થતાં રાહદારીને એક ઇકો ગાડી પૂરપાટ ઝડપે પાછળ થી એકટીવા ને ટક્કર મારી નાસીપાસ થયેલ

 ઈજાગ્રસ્ત હાલત માં રોડ ઉપર પડી ગયેલ એક્ટિવા ચાલાક ની સ્થાનિક લોકોએ મદદે આવી 108 બોલાવી અને અકસ્માતના ભોગ બનેલા ગોવિંદભાઈ જેઓ એક શ્રમિક છે સમય 1:30 થી 2 30 સુધી ના ગાળામાં આ ઘટના ઘટી હતી સ્થાનિકોએ એ ઈક્કો ગાડીની તપાસ માટે જીઇબી થી ગાયત્રી મંદિર રોડ પર આવેલ કેમેરા ઓપન કરી તપાસ કરવામાં આવે તો ઇજાગ્રસ્ત કરનાર નો ભેદ ઉકેલાય તેમ છે તેવી સ્થાનિક લોક માંગણી ઉઠવા પામી છે

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાજસ્થાન સરહદી વિસ્તારમાં આવેલ રોયણીયા(રાઠ)પ્રાથમિક શાળામાં કલસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું હતું,

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો