MORBI:મોરબી જિલ્લા કલેક્ટરે સ્વપ્નિલ ખરે એ ઇવીએમ વેરહાઉસની મુલાકાત લીધી

MORBI:મોરબી જિલ્લા કલેક્ટરે સ્વપ્નિલ ખરે એ ઇવીએમ વેરહાઉસની મુલાકાત લીધી

ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ચૂંટણીલક્ષી સાધન-સામગ્રીની સુરક્ષા અને જાળવણીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાના ભાગરૂપે મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી ખાતે આવેલા ઇવીએમ વેરહાઉસની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ વેરહાઉસ ખાતે સુરક્ષા બંદોબસ્ત, સીસીટીવી કેમેરા મોનિટરિંગ, રજીસ્ટર તથા અન્ય જરૂરી વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, ચૂંટણીલક્ષી મશીનોના સ્ટોરેજ, તેની યોગ્ય જાળવણી અને સુરક્ષા ધોરણોનું પાલન ચકાસીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી હતી.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો