MORBI:મોરબી નિવાસી ચાર્મીબેન હર્ષદભાઈ દવેનું દુઃખદ અવસાન – બેસણું 

MORBI:મોરબી નિવાસી ચાર્મીબેન હર્ષદભાઈ દવેનું દુઃખદ અવસાન – બેસણું

મોરબી નિવાસી ચાર્મીબેન હર્ષભાઈ દવે તેઓ હર્ષ વિમલભાઈ દવેના પતી અલ્પેશભાઈ દવે અને નિશાબેન દવેના ભત્રીજાવહુ તેમજ વિમલભાઈ દવે અને ભાવિનીબેન દવેના પુત્રવધુનું તારીખ 14/10/2026 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 16/10/2026 ને શુક્રવારના રોજ સાંજે 04 થી 06 કલાકે શ્રીમાળી બ્રાહ્મણની વાડી, નાની બજાર, મોરબી ખાતે રાખેલ છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો