નિકુલ એન પરમાર નું ગાંધીનગર ખાતે “વિશ્વ માનક દિવસ “”રોજ માનનીય ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ શ્રી ના હસ્તે એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું

17 ઓક્ટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

માતુશ્રી એસ.બી.વી. ચાવડા સરસ્વતી હાઇસ્કુલમાં ભારતીય માનક બ્યુરો (bis),ભારત સરકાર દ્વારા સંચાલિત સ્ટાન્ડર્ડ ક્લબ માં શાળાના આચાર્ય શ્રી નરેન્દ્રસિંહ દેવડા સાહેબેશ્રી ના માર્ગદર્શન હેઠળ ગુજરાત કક્ષા એ શ્રેષ્ઠ કામગીરી બદલ કલબ ના મેન્ટ્રોર્સ અને શાળા ના શિક્ષક શ્રી રાજેશભાઈ બી ભાટિયા તથા શાળા ના વિધાર્થી નિકુલ એન પરમાર નું ગાંધીનગર ખાતે. 14 ઓક્ટોબર 2026 ના”વિશ્વ માનક દિવસ “”રોજ માનનીય ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ શ્રી ના હસ્તે એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું તે બદલ સરસ્વતી શાળા પરિવાર અને શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ હર્ષ ની લાગણી અનુભવે છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો