શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલમાં આદ્યશક્તિની આરાધનાના પર્વની ભવ્ય ઉજવણી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલમાં આદ્યશક્તિની આરાધનાના પર્વની ભવ્ય ઉજવણી

શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલમાં આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ૧૦૮ દીવડાની આરતી ઉતારી માં જગદંબાની પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ગરબાની રમઝટમાં જોડાયા હતા.આ કાર્યક્રમમાં ધોરણ ૬ થી ૧૨ના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, કર્મચારીગણ, મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઈ શાહ તથા સર્વે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.પ્રમુખ હોદ્દેદરો  અને આચાર્ય એ વિદ્યાર્થીઓને લહાણી આપી પ્રોત્સાહિત કર્યા હતા.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો