





માં ગાયત્રી દર્શન ફ્લેટ
જયાં નવરાત્રી એટલે માં ની આરાધના કરતા સૌ રહીશો ભેગા મળી એક બીજાના સહકાર સાથે પરંપરા ગત સંસ્કૃતિ નો વારસો જાળવી રાખ્યો છે
નાના મોટા ભૂલકાઓ વડીલો ની સેવામા ખડેપગે સેવા આપવામાં હર હંમેશ આગળ રહેછે
પુણ્ય કાર્યો માં હંમેશા અગ્રેસર ઘરે ઘરે થી રામ રોટલી રોટલા ઉગરાવી ગાય, કુતરા ઓ ને નીત્ય શુભ કર્મ કરતા આવ્યા છે
ફ્લેટ માં દર મહિને સૌ રહેવાસીઓ કોમન પ્લોટ તથા વૃક્ષો ની જાણવણી કરે એવુ વૃંદાવન જેવું વાતાવરણ ભેગા બેસવું, સંતવાણી સાંભળવી, બાળકોને ધર્મ વિશે મોટિવેશન કરવા
કહેવા જઇતો શબ્દો ખૂટે…..










