જૂનાગઢ: માંગરોળ શહેરમાં ઓઇલ સ્પેરપાટૅની દુકાનમાં ભીષણ આગ! આગ લાગતાં વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો

જૂનાગઢે જિલ્લાના માંગરોળ શહેરમાં આજરોજ ઓઇલ સ્પેરપાટૅની દુકાનમાં ભીષણ આગ!

આગ લગતાં વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સજૉયો હતો  માંગરોળના બસ સ્ટેશનના સામે આવેલ દુકાનમાં રહેલો ઓઇલ, સ્પેરપાટૅ સહિતનો તમામ સામાન બળીને ખાખ આગની ધટનની જાણ થતાં  માંગરોળ નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ ધટનાસ્થળે દોડી ગઈ ફાયર ફાઇટરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

પ્રાથમિક અનુમાન મુજબ શોટૅ સકિંટના કારણે  આગ લાગી હોવાની આશંકા

આગમાં દુકાનમાં રહેલા સામાનને મોટું નુકસાન થાયનું અનુમાન….

——— રિપોર્ટર——–

વસંતભાઈ અખિયા,  માંગરોળ

 

 

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો