જૂનાગઢ: માંગરોળના દિવાસા ગામે ગેરકાયદેસર ખનન પર SDM ના દરોડા, ટ્રેકટર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા આજરોજ ત્રણ ગેરકાયદેસર ખાણો પર પ્રાંત અધિકારીના  દરોડા ટ્રેકટર અને ચકરડી  મશીન સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત

માંગરોળના દિવાસા  ગામે ગેરકાયદેસર  રીતે ધમધમી રહેલી ખાણખનિજની પ્રવૃત્તિઓ સામે વહીવટીતંત્ર દ્વારા લાલ આંખ  કરવામાં આવી છે. ગેરકાયદે ખાણો પર કેશોદના પ્રાંત અધિકારી દ્વરા દરોડા પાડવામાં આવ્યા હતા

આ કાયૅવાહી દરમિયાન સ્થળ પર ગેરકાયદેસર રીતે

બે ટ્રેકટર અને  ચાર ચકરડી મશીન  સહિત 20 લાખનો મુદ્દામાલ ઝડપાયો

4 વષૅ થી ખનીજચોરી ચાલુ હતી SDM ની ટીમ દ્વારા તપાસ હાથ ધરી,  વધુ કડક કાયૅવાહી કરવાની શક્યતા

———- રિપોર્ટર——-

વસંતભાઈ અખિયા, માંગરોળ

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો