MORBI:મોરબીની મહેશ્વરી હોસ્પિટલ ખાતે આવતીકાલે મંગળવારે ‘નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ’નું આયોજન

MORBI:મોરબીની મહેશ્વરી હોસ્પિટલ ખાતે આવતીકાલે મંગળવારે ‘નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ’નું આયોજન

આવતીકાલે મહેશ્વરી હોસ્પિટલ, મોરબી ખાતે જન્મથી ૧૪ વર્ષ સુધીના બાળકો માટે નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સવિસ્તાર માહિતી નીચે મુજબ છે: ઘટના: નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ તારીખ: 08/09/2026, મંગળવાર

સ્થળ: મહેશ્વરી હોસ્પિટલ, સાવસર પ્લોટ મેઈન રોડ, જૂના બસ સ્ટેન્ડ પાસે, મોરબી સમર્પિત: સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે આયોજક: હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ અને N.I.M.A. મોરબી વધુ માહિતી માટે સંપર્ક (વોટ્સએપ): 9228800108 જન્મથી ૧૪ વર્ષ સુધીના બાળકોને શુદ્ધ અને શાસ્ત્રોક્ત રીતે બનેલા સુવર્ણપ્રાશનનાં ટીપાં પીવડાવવા માટે આ ફ્રી કેમ્પનો જરૂરથી લાભ લો.

16
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો