મોરવા(હ) ના મહે. જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં, મુ. મોરવા(હ)


જન્મ/મરણ, અ. નં. ૫૭/૨૦૨૬ મુદત તારીખ: ૦૩/૧૦/૨૦૨૬
અરજદારના વકીલ શ્રી એમ. સી. નટ
અરજદાર :- સુરેશકુમાર પ્રભાતસિંહ બારીઆ
રહે- ૩૯, મોરવા (હ) (બામણા ફળીયું) તા. મોરવા(હ) જિ. પંચમહાલ
વિરૂદ્ધ
સામાવાળા:- તલાટી કમ મંત્રીશ્રી મોરવા(હ) ગ્રામ પંચાયત કચેરી મું. પો. તા. મોરવા(હ) જિ. પંચમહાલ
આથી જાહેર જનતા તેમજ લાગતા વળગતા હિત ધરાવતા તમામ ઈસમોને આ નોટીસથી જણાવવામાં આવે છે કે, અરજદારે જન્મ મરણ નોંધણી અધિનિયમ ૧૯૬૯ ની કલમ-૧૩(૩) અન્વયે જન્મ નોંધ કરાવવા અરજદારે હાલની અરજી અત્રેની કોર્ટમાં કરેલ છે. અમો અરજદાર સુરેશકુમાર પ્રભાતસિંહ બારીઆ રહે-મોરવા(હ) (બામણા ફળીયું) તા. મોરવા(હ) જિ. પંચમહાલ મુકામે રહીએ છીએ અમો અરજદાર અમારી પુત્રી નામે નિલમબેન સુરેશકુમાર બારીઆનાઓનો જન્મ તા. ૧૩,૦૭,૨૦૧૮ ના રોજ પંચમહાલ જિલ્લાના મોરવા(હ) તાલુકાના મોજે મોરવા(હ) ખાતે થયેલ હોય તેઓના જન્મની નોંધણી જે તે વખત શરતચૂકથી કરાવવાની રહી ગયેલ હોય અત્રેની કોર્ટમાં ક્રી. પ. અરજી દાખલ કરેલ છે.
જેથી સદર અરજીના અનુસંધાને કોઈ ઈસમને / પક્ષકારોને વાંધો કે તકરાર હોય તો, જાહેર પ્રસિદ્ધિ થયેથી દિન ૩૦ માં અત્રેની કોર્ટમાં સવારના ૧૦:૩૦ કલાકે જરૂરી આધાર પુરાવા સાથે વાંધો રજુ કરવો હાજર રહેવું, જો તેમ કરવામાં કસુર કરશો તો વાંધો નથી તેમ ગણી આગળની ન્યાયીક કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની તમામ લાગતા વળગતા ઈસમોએ નોંધ લેવી.
આજ તારીખ ૦૨ મી માહે સપ્ટેમ્બર સને ૨૦૨૬ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરીને આપ્યો.
તૈયાર કરનારમુકાબલ કરનારહુકમથી(એચ.આસીસ્ટન્ટ(એસ.આસીસ્ટન્ટ(આર.

વી. રાઠોડ)
એસ. સિપાઈ) સી. બારીઆ)
ઈ/ચા. રજીસ્ટ્રાર
પ્રિન્સી. સીવીલ કોર્ટ, મોરવા (હ)

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો