બોડેલીમાં ‘દોડ 2.0’ ની થીમ પર આધારિત ગણેશ પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્ર

​બોડેલીની શિવ શક્તિ સોસાયટીમાં શિવ શક્તિ યુવક મંડળ દ્વારા આગામી ડિસેમ્બર માસમાં છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારી ‘દોડ 2.0’ ની થીમને અનુરૂપ ‘ફિટ છોટાઉદેપુર, ફિટ બોડેલી’ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપતી ગણેશજીની અનોખી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જે સ્થાનિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પ્રેરણાદાયી પંડાલની મુલાકાતે આવેલા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, નાયબ કલેક્ટર ભૂમિકા રાવલ તેમજ ઈન.મામલતદાર અંજનાબેન મોટવાલ સહિતના અધિકારીઓએ ગણેશજીની પૂજા-આરતી કરી ધાર્મિક આસ્થા સાથે સામાજિક જાગૃતિના આ સરાહનીય પ્રયાસને ઉત્સાહપૂર્વક બિરદાવ્યો હતો.
રિપોર્ટર તોસીફ ખત્રી 
27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો