વલસાડ જિલ્લામાં આજે એક વ્યક્તિ સ્ટીલ ની સ્ટીક લઈ ને ઝડપાયો

ચંદ્રવદન બહાદુરભાઈ મકવાણા
વલસાડ વિભાગ જીલ્લા પોલીસ અધિક્ષક ની સૂચના અનુસાર સોશિયલ મીડિયા પર બાજ નજર રાખી સોશિયલ મીડિયા માં પ્રશીધિ મેળવવા માટે કાયદાનો ભંગ કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ડુગરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા કકવાડી મેથિયા ફળિયા માં એક યુવક જાહેરમાં ગણપતિ આગમનમાં તલવાર જેવું હથિયાર લઈને નાચતો વ્યક્તિ નો વીડિયો વાયરલ થયો હતો જે બાદ પોલીસે કાર્યવાહી કરી આરોપી સાહિલ જયંતિભાઈ ટંડેલ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો