ચંદ્રવદન બહાદુરભાઈ મકવાણા કિલ્લા પારડી.વલસાડી ઝાપા બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો

ચંદ્રવદન બહાદુરભાઈ મકવાણા

પારડી તાલુકાના વલસાડી ઝાપા બ્રિજ પાસે ગભીર માર્ગ અકસ્માતની ઘટના બની હતી અશોક લેલન ટેમ્પો ન GJ04AW6702 નો ચાલક અસલમ યુનુસ ભાઈ સિરમાંન જેવો રહે મહુવા તાલુકા શાસ્ત્રી નગર અસલમ પોતાનો ટેમ્પો લઈ વલસાડ થી વાપી તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન વલસાડી ઝાપા બ્રિજ ચડતી વખતે ટેમ્પો ની ઝડપ વધુ હોવાના કારણે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાબુ ગુમાવતાં ટેમ્પો ચાલક આગળ જઈ ડમ્પર સાથે અથડાયો હતો અકસ્માતમાં ટેમ્પો ચાલક ના શરીર તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત માં ગભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અસલમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ ઘટના અંગે પારડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો

33
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો