માળીયા હળવદ હાઇવે પર ગણપતિજીની ભક્તિ ભાવ સાથે ગણપતિ બાપ્પા ને વિસર્જન કરવામાં આવ્યા 

માળીયા હળવદ હાઇવે પર ગણપતિજીની ભક્તિ ભાવ સાથે ગણપતિ બાપ્પા ને વિસર્જન કરવામાં આવ્યા

રિપોર્ટ  ઈશાક પલેજા

મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકાના માણાબા ગામથી આગળ માળિયા હળવદ હાઇવે ઉપર આવેલ એમરોલ મિનરલ્સ કંપનીના વર્કરો દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી અને દસ દિવસ સુધી ગણપતિ બાપા ની આરાધના કરવામાં આવી હતી અને સવાર સાંજ ગણપતિ બાપા ની આરતી અને પરસાદી રૂપે ફળ ફ્રુટ અને અવનવી મીઠાઈઓ ગણપતિજીને અર્પિત કરી પ્રસાદ વેચવામાં આવતો હતો અને રાત્રિના સમયે રાસ ગરબા રમી ગણપતિજીની આરાધના કરતા અને આજે દસ પૂર્ણ થતા દસ મા દિવસે ભક્તિ ભાવ સાથે ડીજે ના તાલે નાચ ગાન કરતા માણાબા નજીક આવેલ ધોળાધરોઈ નદીના પટમાં શુદ્ધ પાણીમાં ગણપતિ બાપા મોરિયા નારા સાથે ગણપતિ બાપા નું વિસર્જન કરવામાં આવ્યું હતું

35
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો