TANKARA:66 ટંકારા પડધરી ના ઓફિશિયલ ભાજપ માં સોશિયલ whatsapp મીડિયા દ્વારા ગુજરાત જેતપર કિસાન આંદોલનને આહવાન તથા સમર્થનનું પોસ્ટ શું સમર્થન ??

TANKARA:66 ટંકારા પડધરી ના ઓફિશિયલ ભાજપ માં સોશિયલ whatsapp મીડિયા દ્વારા ગુજરાત જેતપર કિસાન આંદોલનને આહવાન તથા સમર્થનનું પોસ્ટ શું સમર્થન ??

મોરબી જિલ્લા ભાજપ ના ટંકારા પડધરી મતવિસ્તારના સોશિયલ મીડિયા ગ્રુપમાં એ પોસ્ટ ગુજરાત જેતપુર છવણી આંદોલનમાં કલેકટર સાહેબને આવેદનપત્ર પાઠવવાનું તારીખ 25 /10/26 સવારે 9.30 ના રોજ જે પણ સરકારી પાવર ગ્રીડ હાઈટેન્શન લાઈનના પરિપત્ર મુજબ કલેકટરના આદેશ બાદ ગુજરાત જેતપર કિસાન સૌની આંદોલન દ્વારા જે ના મંજૂર હોય તેમના વિરુદ્ધમાં ફરીથી થી તારીખ 25 ના રોજ જે આવેદનપત્ર પાઠવવાનું હતું તે આવેદનપત્ર એ ટંકારા પડધરીના ધારાસભ્ય દુરલજીભાઈ દેથરીયા ના સોશિયલ મીડિયા whatsapp ગ્રુપમાં પણ આહવાહન આમંત્રણ કરવામાં આવ્યું હતું અને તેમાં પણ સમર્થન લાઈક સબ્સ્ક્રાઇબ થયા હતા તો એક તરફ ભાજપ એ પરિપત્રનું સમર્થન કરી રહ્યું હોય અને એક તરફ એ ભાજપ પ્રતિકાત્મક સામાજિક સંસ્થા તથા પક્ષના મોરબી જિલ્લા પ્રભારી તથા ગુજરાત પ્રદેશ મંત્રીશ્રી ગજેન્દ્ર સકસેના દ્વારા વિવિધ જગ્યાએ ન્યુઝ મીડિયા દ્વારા મળતી માહિતી મુજબ એ મોરબી માર્કેટિંગ યાર્ડના ખેડૂત પેનાલોના સમર્થન વિજય બાદ જે પણ પાર્ટી હોય એમને સ્પષ્ટ સંદેશ આપતા હોય કે પાર્ટી પ્રાથમિક છે તો એક તરફ આવી રીતે સોશિયલ whatsapp મીડિયા ટંકારા પડધરી મા સમર્થન અને આ વાહનનો પોસ્ટ આવનારા સમયમાં જોવાનું રહ્યું કે શું ભારતીય જનતા પાર્ટીનો એક વર્ગ એ શું સમર્થનમાં છે જેતપર ગુજરાત આંદોલન છાવણીમાં એ હવે પ્રશ્નાર્થ રહીએ

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો