ગત તારીખ ૧૯ સપ્ટેમ્બર ના રોજ આનંદ ભાઈ દક્ષિણી નો જન્મદિવસ હતો, તેઓ નાની ઉંમરમાં વિવિધ ક્ષેત્ર માં કાર્ય કરી રહ્યા છે. તેઓ રાજકોટ જીલ્લા ભાજપ મીડીયા વિભાગમાં સભ્ય તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. સાથે સાનરાઇઝ્ સોલાર નામથી રીન્યુએબલ એનર્જી ક્ષેત્ર માં સફળ બિઝનેસ મેન તરીકે ઉભરી આવ્યા છે.. વધુમા તેઓ રાજકોટ લાઈવ ન્યુઝ, રાજકોટ હેરાલ્ડ, ન્યુ ભારત ન્યુઝ જેવા મીડીયા સાથે વિવિધ જવાબદારી નિભાવી રહ્યા છે. આનંદભાઈ દક્ષિણી ને તેમના જન્મ દિવસ નિમિત્તે રાજકીય-સામજીક આગેવાનો તરફથી ૮૧૪૦૨૮૪૨૫૨ પર શુભેચ્છા ઓ પાઠવવામા આવી હતી


આનંદભાઈ માટે એવું કહેવાય છે કે તેઓ હમેશા આનંદ માં જ રહે છે. આ પ્રસન્નતા તેમના જીવનની સફળતાનું રહસ્ય છે
જન્મદિવસના એક દિવસ બાદ નોંધ લઈ અહેવાલનું મહત્વ એટલે બન્યું કેમકે તેઓએ જે રીતે જન્મદિવસ ઉજવ્યો એ પ્રેરણા. રૂપ રહ્યું છે
તેએના જન્મદિવસના સંકલ્પ માં સકારાત્મકતા, સમાનતા , સાયન્સ અને સંશોધન સાથે તેઓ ફિલ્ડ માં ખૂબ જ પ્રભાવી કામ કરનારા છે
મુદો છે અભિનંદનનો જે આનંદ ભાઈ એ તેનો તુર્ત અમલ કરી તે વ્યવસાય સાથે લોકોને શું ફાયદો થશે તેનું રિસર્ચ તેઓ કરી રહ્યા છે
હેપ્પી બર્થ ડે. Belated
Sankalp sakar Krva All the best
ભરત જી ભોગાયતા
જર્નલિસ્ટ (government accredate) for JMR & A”BAD
8758659878
bhogayatabharat@gmail
B.sc., ll.b.,d.n.y. (,GAU), journalism (hindi),,,ind rltn and prsnl mang










