શિનોર પંથકમાં સવારથી ધુમ્મસ છવાયું હતું જેને લઈ નોકરી ધંધા માટે વહેલી સવારે જતા વાહનચાલકો ને માર્ગ પર સ્પષ્ટ ન દેખાતા સાવચેતી પરેશાન

ફૈઝ ખત્રી..શિનોર

શિનોર પંથકમાં આજે તા. 21 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. શિનોર, સેગવા, સાધલી સહિત વડોદરા તરફ જતા મુખ્ય માર્ગો પર ધુમ્મસ છવાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

ખાસ કરીને વહેલી સવારે નોકરી-ધંધા માટે બાઈક પર જતા વાહનચાલકો તેમજ ફોરવ્હીલ ચાલકોને ધુમ્મસના કારણે માર્ગ સ્પષ્ટ દેખાતો ન હોવાથી સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની ફરજ પડી હતી. ધુમ્મસને કારણે મુખ્ય માર્ગો પર વાહનોની ગતિ પણ ધીમી જોવા મળી હતી

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો