ગ્રામ્ય પંથકમાં પાણી વગેરે સુવિધા પહોંચાડવી જરૂરી

‘લલોઈ ગામની મુલાકાતે જિલ્લા કોંગ્રસ મહિલા અધ્યક્ષ અનેક પ્રશ્ને રજુઆત

જામનગર જિલ્લા મહિલા કોંગ્રસ ના અધ્યક્ષ કૃપાબા જાડેજા તેમ જ જીલ્લા મહિલા સેવાદળ પ્રમુખ રોશન બેન નાઈ એજામજોધપુર તાલુકાના લલોઈ ગામ ની મુલાકાત લીધી હતી અને ગામ ને મુશ્કેલી પડતા પ્રશ્નો ને વાચા આપી યોગ્ય કરવા માંગ કરાઈ હતી જેમાં બે વર્ષ થયા ગામમાં સ્ટ્રીટ લાઈટ નો પ્રશ્ન અધ્ધર તાલ છે આંગણવાડી ઇમારત યોગ્યનથી બાળકોને વુક્ષ નીચે બેસાડવામા આવે છે વિધાર્થી એ માટે ધો. ૮ પછી તાલુકા મથકે અભ્યાસ કરવા જવા માટે બસ વ્યવસ્થાનો અભાવ છે ૧ થી આઠધોરણ વચ્ચે માત્ર પાંચ જશિક્ષક છે હોય વિધિર્થીઓને પુરતો અભ્યાસ આપી શકતો નથીપીવા નાપાણી છોડનાર ને ગ્રામ પંચાયત દ્વારા પગાર ચૂકવવાના બદલે લોકો પાસેથી ઘરદીઠ પૈસા ઉધરાવી પૈસા ચુકવાય છે ભૂગર્ભ ની ગટર ઓન લાઈન બોલે છે પણ હકીકતમાં ગામમાં ગરર નથી તેવો આક્ષેપ જીલલા કોંગ્રસમહિલા અધ્યક્ષ દ્વારા કરાયેલ છે

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો