કિલ્લા પારડી.પારડી પોલીસે ચાર રસ્તા બ્રિજ પાસેથી કાર માં લઈ જવાતો દારૂ ઝડપી પાડ્યો

ચંદ્રવદન બી મકવાણા
પારડી પોલીસ ની ટીમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી જે દરમિયાન બાતમી ના આધારે પારડી ચાર રસ્તા બ્રિજ ઉતરતા વાપી થી સુરત તરફ જતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર વોચ ગોઠવી હતી જે દરમિયાન વોલ્ક્સવેગન પોલો કાર ન GJ01KG2495 આવતા તેને ઉભી રાખી તપાસ કરવા ઈશારો કર્યો હતો પરંતુ કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો કાર માં તપાસ કરતા કારમાંથી 66 બોટલ દારૂ જેની કિંમત 14400 મળી આવ્યો હતો કાર ની કિંમત અને દારૂ ની કિંમત રૂ 314400 નો મુદ્દામાલ કબ્જે કરી અજાણીય ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

મહેસાણાના ‘પ્રોજેક્ટ પાથ’નો દેશભરમાં ડંકો રાષ્ટ્રીય ગુડ ગવર્નન્સ વેબિનારમાં મહેસાણા મોડેલની સફળતાનું પ્રસ્તુતીકરણ; શિક્ષણ ક્ષેત્રે પ્રધાનમંત્રી એવોર્ડ વિજેતા પ્રોજેક્ટની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવાઈ

જિલ્લા

શહેર પસંદ કરો