રાજપુરના વતની સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટીમાં કૃષિવનીકરણ સંશોધન કેન્દ્રમાં ખેતી મદદનીશમાંથી ખેતી નિરીક્ષક તરીકે બઢતી મળી..

રાજપુરના વતની સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટીમાં કૃષિવનીકરણ સંશોધન કેન્દ્રમાં ખેતી મદદનીશમાંથી ખેતી નિરીક્ષક તરીકે બઢતી મળી..

ઓગડ તાલુકાના રાજપુર ના અને સમસ્ત ગુજરાત પ્રજાપતિ સમાજ બનાસકાંઠા જિલ્લાના મંત્રી પ્રજાપતિ રમેશભાઈ હરિભાઈ ના સુપુત્ર સંશોધન વૈજ્ઞાનિક શ્રી,કૃષિ વનીકરણ સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિ યુનિવર્સીટી, સરદાર કૃષિ નગર ખાતે ખેતીવાડી મદદનીશ તરીકે સેવા આપતાં પ્રજાપતિ કનૈયાલાલ રમેશભાઈ ને મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક સૂકીખેતી સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિ યુનિવર્સિટી રાધનપુર મા બઢતી મળતા પરિવારજનો,સગા સ્નેહીઓ તથા શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના સ્નેહીજનો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99785 21530

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો