ચંદ્રવદન બી મકવાણા

વલસાડ તાલુકાના ઇતિહાસિક પારનેરા ડુંગર પર આશો નવરાત્રી ના પ્રથમ નોરતે ભગતોની ભારે ભીડ ઉમટી પડી હતી રવિવારે નવરાત્રી શરૂ થતાં જ વલસાડ શહેર ગામડાવો અને જિલ્લા બહારથી હજારો સર્ધાળુવો માતાજીનાં દર્શન કરવા પહોચ્યા હતા વલસાડ ઉપરાત વાપી મુબઇ અને સુરત મોટા શહેરો માંથી પણ મોટી સંખ્યામાં ભક્તો પારનેરા દર્શન કરવા પહોંચ્યા હતા પારનેરા ડુંગર પર ત્રી મુખી સ્વરૂપે બિરાજમાન ચંડી ચામુંડા માતાજી અને પથ્થરની ગુફામાં બિરાજમાન મહાકાળી માતાજી નું મંદિર આવેલું છે જે અનેક પરિવારોની કુળ દેવી છે









