બોડેલી તાલુકાના બોડેલી-છોટાઉદેપુર મુખ્ય માર્ગ પર આવેલા રેલવે ફાટક નંબર LC-65 ખાતે ઓવરબ્રિજનું કામ શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઓવરબ્રિજના કામમાં અગાઉથી વિલંબ થવાનું એક કારણ વન વિભાગની વૃક્ષો હટાવવાની પરમિશન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આજે સવારથી વન વિભાગ, સંખેડા દ્વારા રેલવે ફાટક આસપાસના વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આશરે 61 જેટલા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. વૃક્ષો હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ બોડેલી-છોટાઉદેપુર માર્ગ પર રેલવે ફાટક નંબર LC-65 ખાતે બનનાર ઓવરબ્રિજના કામને ઝડપ મળશે તેવી આશા છે. ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતાં વારંવાર રેલવે ફાટક બંધ રહેવાના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યામાંથી વાહનચાલકો અને સ્થાનિક લોકોને મોટી રાહત મળી શકે છે.
રિપોર્ટર તોસીફ ખત્રી
ઓવરબ્રિજના કામનો માર્ગ મોકળો, LC-65 પાસે 61 વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ
- KHATRI MAHAMMADTOSIF
-
Post Views: 19
સૌથી વધુ વંચાયેલ

ઓગડ તાલુકા રૂની (થરા) મા ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડાઢોર પાંજરાપોળ ની જીવદયા યાત્રાના સભ્યોએ મુલાકાત લીધી
October 6, 2026
No Comments

દાહોદના વોર્ડ નં.૪ માં ‘નવજીવન ઉદ્યાન ગાર્ડન’ બન્યું બિસ્માર, નેતાઓના ઘરઆંગણે જ જનતા પરેશાન
October 6, 2026
No Comments

દાહોદ જિલ્લાના સિંગવડના હીરાપુર-પાણીવેલા ડુંગર પર યુવક-યુવતીના મૃત*દેહ મળતાં ચકચાર
October 6, 2026
No Comments

દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા બે માથા ધરાવતો સાપ રેસ્ક્યુ કરાતાં પ્રકૃતિપ્રેમીઓ આશ્ચર્યચકિત
October 6, 2026
No Comments

ઓવરબ્રિજના કામનો માર્ગ મોકળો, LC-65 પાસે 61 વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ
October 6, 2026
No Comments

આણંદ એનિમલ એમ્બ્યુલન્સ’ નવ વર્ષમાં ૨૦ હજારથી વધુ અબોલ જીવોને નવજીવન આપ્યું
October 6, 2026
No Comments
Horoscope
Weather
વધુ વાંચો

દાહોદ ૧૮૧ મહિલા હેલ્પલાઇન અને ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમના સંયુક્ત પ્રયાસોથી ૧૫ વર્ષીય કિશોરીનું પરિવાર સાથે સુખદ પુનઃમિલન
October 6, 2026
7:24 pm
No Comments

ઓગડ તાલુકા રૂની (થરા) મા ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડાઢોર પાંજરાપોળ ની જીવદયા યાત્રાના સભ્યોએ મુલાકાત લીધી
October 6, 2026
7:23 pm
No Comments

દાહોદના વોર્ડ નં.૪ માં ‘નવજીવન ઉદ્યાન ગાર્ડન’ બન્યું બિસ્માર, નેતાઓના ઘરઆંગણે જ જનતા પરેશાન
October 6, 2026
6:53 pm
No Comments

દાહોદ જિલ્લાના સિંગવડના હીરાપુર-પાણીવેલા ડુંગર પર યુવક-યુવતીના મૃત*દેહ મળતાં ચકચાર
October 6, 2026
6:48 pm
No Comments

દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા બે માથા ધરાવતો સાપ રેસ્ક્યુ કરાતાં પ્રકૃતિપ્રેમીઓ આશ્ચર્યચકિત
October 6, 2026
6:44 pm
No Comments

ઓવરબ્રિજના કામનો માર્ગ મોકળો, LC-65 પાસે 61 વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ
October 6, 2026
6:42 pm
No Comments

આણંદ એનિમલ એમ્બ્યુલન્સ’ નવ વર્ષમાં ૨૦ હજારથી વધુ અબોલ જીવોને નવજીવન આપ્યું
October 6, 2026
6:42 pm
No Comments

આર્ટસ કોલેજ લવાણા ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર યોજાયો
October 6, 2026
6:41 pm
No Comments