મહિસાગર જિલ્લા ખેલ મહાકુંભમાં સંતરામપુરના મુરલીધર વિદ્યાલયનો વિદ્યાર્થી પ્રથમ આવ્યો.

સ્પોર્ટ એથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી ઈન-સ્કૂલ શ્રી જે એન્ડ જે પટેલ પ્રાથમિક શાળા જોડાણ મુરલીધર વિદ્યાલય (સંતરામપુર)

તારીખ -17/10/2026 ના રોજ ખેલ મહાકુંભ-26 જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા અંડર -11 રાણા ક્રીશકુમાર રવિચંદ્ર ધોરણ-5B માં અભ્યાસ કરે છે જેઓ ભાઈઓ ની 2.05મીટર સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ કરી સમગ્ર મહિસાગરજિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે.

 

તેમના કોચ વસાવા કમલેશભાઈ તથા

શ્રી જે એન્ડ જે પટેલ પ્રાથમિક શાળાના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ પટેલ આચાર્ય દિનેશભાઈ પટેલ અને સમગ્ર સ્ટાફ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

 

અમીન કોઠારી મ ♦હીસાગર

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો