વડગામ જીલ્લા પંચાયત સીટ ભરકાવાડા ગામ માં કિસાન ઉત્સવ કાર્યક્રમ યોજાયો

2 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વડગામ જીલ્લા પંચાયત સીટ ભરકાવાડા ગામ માં કિસાન ઉત્સવ કાર્યક્રમ યોજાયો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ભિલડી કાયૅક્રમ. અંતર્ગત પાટણ લોકસભા, વડગામ વિધાનસભા ક્ષેત્રમાં વડગામ જિલ્લા પંચાયત બેઠક ના મજાદર તાલુકા પંચાયત સીટ ખાતે જિલ્લા પંચાયત ડેલિગેટ ક્રિષ્નાબેન બાલકૃષ્ણ જીરાલા ની પ્રેરક ઉપસ્થિતિમાં કિસાન સન્માન નિધી નો ચોવીસ માં હપ્તાની રકમ ખેડૂતો ના ખાતાં માં અર્પણ કરવા માં આવી હોવાનું ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી બાલકૃષ્ણ જીરાલા એ જણાવ્યું હતું. જેમાં સિદ્ધરાજ સિંહ સોલંકી ચેરમેન કારોબારી સમિતી વડગામ તા.પંચાયત, સરપંચ ભરતભાઈ , ભુવાજી ભાર્ગવ ભાઈ ચૌધરી શ્રી ચેહર માતાજી મંદિર ટીબાચુડી, નરેશભાઈ પ્રજાપતિ સહિત ગ્રામસેવકો સરપંચો આગેવાનો બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. તસ્વીર અહેવાલ પુષ્કર ગોસ્વામી

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો