વિજાપુર સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આગેવાનો અને કાર્યકર્તાઓએ શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો
વિજાપુર તાલુકાના ખરોડ ગામે PPE કીટના ઉપયોગ સાથે આરોગ્ય અને પર્યાવરણની સુરક્ષા અંગે પ્રેક્ટિકલ સમજ અપાઈ
માતાના મઢ જતા પદયાત્રીઓ અને વાહનચાલકોની સલામતી માટે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), કચ્છ દ્વારા સરાહનીય કામગીરી.
શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ અને મહિલા પાંખના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય નિઃશુલ્ક ગરબા વર્કશોપનું આયોજન