નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિત્તે લાખણી તાલુકા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

નારણ ગોહિલ લાખણી

વાવ થરાદ જીલ્લા સહિત દિયોદર વિધાનસભા વિસ્તારમાં લાખણી સહિત ઠેર ઠેર જન્મ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા છે ત્યારે ગુજરાત ના પનોતા પુત્ર અને હાલ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સેવા સમર્પણ સુશાસન ને અવિરતપણે ૨૫ વર્ષ પુર્ણ થતા વડનગર થી વારાણસી સુધી અવિરત સેવા યાત્રા નો પ્રારંભ થયો છે આજે ૧૭ સપ્ટેમ્બર રોજ નરેન્દ્ર મોદી નો જન્મ વડનગર મા માતા હિરાબા દામોદરદાસ મોદી ના કુખે થયો હતો જે આજે ભારત ના વડાપ્રધાન તરીકે અવિરત સેવા આપી રહ્યા છે ભારત ના જાહેર જીવન મા કેટલાક એવા પ્રસંગો આવે છે જે માત્ર એક વ્યક્તિ એક વ્યક્તિ ની કારકિર્દી પુરતા સિમિત રહેતા નથી નરેન્દ્ર મોદી ની સરકાર ના વડા તરીકે ૨૫ વર્ષ આજે પુર્ણ થયા છે જેનો એક પ્રસંગ યોજાયો છે ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને ત્યાર થી સરકાર ના વડા તરીકે ત્યાર થી જાહેર સેવા યાત્રા ની શરૂઆત થઇ જે આ યાત્રા ને સેવા સમર્પણ સુશાસન તરીકે ઓળખાય છે

લાખણી તાલુકા ભાજપ દ્વારા કાર્યકરો દ્વારા 76 થી વધારે બ્લડ એકત્રિત કરી માનવતા નુ કાર્ય કરવામાં આવ્યું છે જે બ્લડ ગરીબ લોકો અને ઈમરજન્સી સેવા મા આપવા આવશે

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો