કિલ્લા પારડી.સરકારી વિજ્ઞાન કોલેજ માં રિસર્ચ orientation એન્ડ સ્કોલર લી સ્કીલ્સ વર્કશોપ યોજાયો

.ચંદ્રવદન બી મકવાણા.
પારડીની સરકારી વિજ્ઞાન કૉલેજ ના રિસર્ચ સેલ દ્વારા એકદિવસીય રિસર્ચ orientation, એન્ડ સ્કોલરલી સ્કીલ્સ વર્કશોપ રિસર્ચ કનેક્ટ ૨૦૨૬ નું સફળ પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ સ્થિત પબ્લિક નોલેજ કન્સોર્ટિયમની ઓફ ગુજરાતની રિસર્ચ ઇનોવેશન એન્ડ એક્સ્ટેંશન ગ્રાન્ડ્સ ૨ ગોવેર્નમેન્ટ કોલેજીસ ની યોજના હેઠળ યોજાયેલા આ વર્કશોપ નો ઉદ્દેશ્ય અન્ડર ગ્રેજ્યુએટ અને , પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ રિચેજસ્કોલર અને અધ્યાપકોમાં સંશોધન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો હતો આ કાર્યક્રમના મુખ્ય અતિથિ ડોક્ટર દિલીપ કુમાર રાણા કમિશનર ઉંચ અને તકનીકી શિક્ષણ તથા સીઈઓ કેસીજી તેમજ કલ્વિનર ડૉ હેતલ ટંડેલ આચાર્ય ગોવર્મેન્ટ સાયન્સ કોલેજ પારડી ખાતે ઉપસ્થિત રહ્યા હતા લર્ન એક્સપોર્ર એન્ડ પબ્લિસના રિજન સાથે આ વર્કશોપમાં પરંપરાગત વર્ગખંડ શિક્ષણથી આગળ વધી ને નવીનતા અને વૈજ્ઞાનિક લેખન તરફ માર્ગ દર્શન પુરુ પાડ્યું હતું આ વર્ક શોપમાં ચાર વિશેષસ્ત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ફળતા વક્તાઓએ માર્ગ દર્શન આપયુ હતું

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો