ચંદ્રવદન બી મકવાણા
વલસાડમાં મોટર સાયકલ ની ઘટના સામે આવી હતી અજાણીયા ચોર ઇસમે ફરિયાદીની બ્લૂબ્લેક રંગની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ડુપ્લીકેટ ચાવી નો ઉપયોગ કરીને ચોરી કરી ફરાર થઈ ગયો હતો ચોરી થયેલી મોટર સાયકલ નો ન GJ15DS7637 હોવાનું સામે આવ્યું હતું મોટર સાયકલ નો ચેચીસ નંબર MBLHAW176N5K56913 Engine number HA11EAN5K33343 છે ચોરી થયેલી બાઇક ની કિંમત અંદાજે રૂ ૪૦૦૦૦ હોવાનું જણાવાયું છે સમગ્ર મામલે અજાણીય આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ચોરને ઝડપી પાડવા તેમજ ચોરી થયેલ મોટર સાયકલ શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી











