જૂનાગઢ: માંગરોળના બારા દરિયાકિનારેથી માછીમારો યુવાનનો મૃતદેહ મળ્યો, સાથે ગયેલો અન્ય એક વ્યક્તિ હુજ લાપતા

જૂનાગઢ જિલ્લાના માંગરોળના બારા દરીયા કિનારેથી માછીમાર યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી, સાથે માછીમારી કરવા ગયેલ હુજ એક લાપતા,,,

મુતૅક અલ્તાફ હાસમ ભેસલીયા નો મોત થયું છે. મુતૅક ના પરિવારનો આક્ષેપ મારા ભાઈ ને મારી નાખવામાં આવ્યો છે,–

માછીમારી કરીને સવારે આવી ગયેલ હતા અને રાત્રીના સમયે કાંઠે હતા ત્યારે સવારે લાશ મળી તે શંકા ઉપજાવે છે. હાલ મરીન પોલીસે  પંચનામું કરી તપાસ હાથ ધરી છે.,

એફ.એસ.એલ ની ટીમ ની રાહ જોવાઈ રહ્યું છે,,

પોલીસ તપાસ બાદ જ સાચી માહીતી જાણવા મળશે,,

—— રિપોર્ટર—– વસંતભાઈ અખિયા,માંગરોળ

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

રણાસણ પટેલ આર.કે. હાઈસ્કૂલમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી પરંપરાગત પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓએ ડી.જે.ના તાલે ગરબાની રમઝટ બોલાવી બેસ્ટ એક્શન અને બેસ્ટ ડ્રેસિંગમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરાયા

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો