જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં ગત સાંજે કેશોદ રોડ પર બાઈક પર જતા મદ્રેસાના મોલાના ફકરુદ્દીનને ને ખુટીયાએ હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચાડી છે. મોલાનના માથાના ભાગે દશ જેટલા ટાંકા તેમજ હાથમાં ફેકચર થતાં ઓપરેશન કરાવવાની તજવીજ હાથ ધરી છે.

ખુટીયાએ હડફેટે લેતા મોલાના લોહીલુહાણ થયા હતા.
માંગરોળ નગરપાલિકા તંત્રની ઉદાસીનતા ને પગલે પંથકમાં ખુટીયાઓ અને ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે
નિદોંષૅ શહેરીજનો ઘરના બહાર નિક્ળવુ મુશ્કેલ બન્યુ છે. ત્યારે નગરપાલિકા ના સતાધીસો માત્ર વહીવટીમા જ તલ્લીન હોય તેવી ચચૉ એ જોર પકડ્યું અનેક રજુઆત અનેક નિર્દોષનો ભોગ લીધા બાદ પણ શા માટે રખડતા ઢોર પાંજરે પુરવામાં આવતા નથી?
માંગરોળ નગરપાલિકામાં હાલ બસપા સાથે ભાજપની સત્તા છે.પરંતુ બીન ચુટાયેલ લોકો સતા ભોગવી રહીયા છે.
——- રિપોર્ટર——
વસંતભાઈ અખિયા, માંગરોળ
મો.9979589667

.









