ઝઘડિયા મહિલા મોરચાના મહામંત્રી આરતીબેન પટેલ દ્વારા સારસામાં અમિત શાહના જન્મદિવસની ઉજવણી

ઝઘડિયા તાલુકાના સારસા ગામે અમિત શાહના જન્મદિવસની ઉજવણી

 

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી.

 

સારસા ગામની આંગણવાડી નંબર 1, 2 અને 3 ખાતે નાના ભૂલકાઓ તેમજ સગર્ભા બહેનો સાથે પૌષ્ટિક આહારનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે અમિત શાહના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ બાળકો અને સગર્ભા બહેનોના પોષણને ધ્યાનમાં રાખીને પૌષ્ટિક આહારનું વિતરણ કરવામાં આવ્યું.

 

આ કાર્યક્રમ ઝઘડિયા મહિલા મોરચાના મહામંત્રી આરતીબેન હિરલભાઈ પટેલ દ્વારા યોજવામાં આવ્યો હતો. તેમણે અમિત શાહને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી તેમના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી.

ઈરફાન ખત્રી

રાજપારડી

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

કામધેનુ વિશ્વવિદ્યાલયના કુલપતિશ્રી ડૉ. પી. એચ. ટાંકની પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢની મુલાકાત : સૌરાષ્ટ્ર ઝોનલ કચેરીનું ઉદ્ઘાટન અને વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓની સમીક્ષા

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો