ભારત સરકાર અને ગુજરાત સરકારની શ્રમિકો માટેની યોજનાઓમાં કદમ મિલાવતી જામનગર લેબર ડિપાર્ટમેન્ટ

મદદનીશ શ્રમ આયુક્ત કચેરી જામનગર, દ્વારા માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલ
શ્રમ યોગી માટે નો
ઈ શ્રમ કાર્ડ નો
ઈ શ્રમ પોર્ટલ ઉપર નોંધણી નો  કાર્યક્રમ સરકારી શ્રમ અધિકારી ધ્વનિબેન   રામી ની
ઉપસ્થિતિ માં ખાડીવાડ, બેડી, જામનગર ખાતે યોજાયો હતો

જેમાં સહયોગી તરીકે

પંકજભાઈ જોષી. ( એડવોકેટ & નોટરી)
જનરલ સેક્રેટરી મજૂર મહાજન સંઘ.,

જે એમ. પરમાર લેબર લો કન્સલ્ટ ,

અનિલભાઈ પરમાર હરીશભાઈ ભાઈ ચૌહણ. સફાઈ કામદાર પ્રતિનિધિ

સ્થાનિક આગેવાન અબ્બાસ સુલેમાન કકલ.હાજર રહેલ અને બહોળી સંખ્યા માં લાભાર્થી ઓએ ભાગ લીધો હતો

ઉલ્લેખનીય છે કે , ભારત સરકાર અને ગુજરાત સરકારની શ્રમિકો માટેની પ્રતિબધ્ધતા અનેક યોજનાઓમાં તરી આવે છે જેથી આ નીતિ સાથે જામનગરનું સ્ટેટ લેબર ડિપાર્ટમેન્ટ પણ આ જ દિશામાં કદમ મિલાવીને શ્રમિકો સુધી યોજનાઓ  પહોંચાડી રહ્યું છે


રિગાર્ડઝ

ભરત જી ભોગાયતા

પત્રકાર

B.sc.,Ll.b., d.n.y.(GAU),Journalisam (hindi),ind rltn &prsnl mamg

8758659878

Bhbhogayatabharat@gmail.com

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો