કેશોદ PBSC દ્રારા ઘરેલુ હીસા થી પીડિત મહિલાનું સાંસારિક જીવન માં પુન સ્થાપન

જીલ્લા મહિલા અને બાળ અઘિકારી શ્રી સોજીત્રા સાહેબ અને દહેજ પ્રતિબંધક રક્ષણ અઘિકારી જાદવ સાહેબ ના માર્ગ દર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર ( મહિલા સહાયતા કેન્દ્ર ) ના કાઉન્સેલર એસ.આર.મહીડા તેમજ જે.એસ.ગોંડલીયા દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ અરજદાર પીડિત મહિલા 1 વર્ષ થી સાસરીમાં હેરાન થતા હતા તેમના રી મેરેજ થયેલા હતા અને તેમણે પહેલા લગ્ન લવ મેરેજ કરેલ હતા જેમના લીધે તેમના સાસુ પતિ આગળના ઘર વિષે મેણા ટોણા મારતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા જેમના લીધે ઘરમાં નાના મોટા ઝગડા થતા હતા અરજદાર બહેન બીમાર હોઈ જેથી તે વધુ કામનાં કરી સકતા હોઈ જેમના લીધે ઘરમાં નાના મોટા ઝગડા થતા રહેતા હતા ત્યાર બાદ બહેનના પિયરમાં આવીને એમના માતા પિતાને બધી જ હકીકત જણાવેલ હતી તેમના માતા પિતાએ સેન્ટર પર આવવાનું નક્કી કરી અરજદાર બહેન સેન્ટર પર બધી જ હકીકત જણાવી બહેનની અરજી લેવામાં આવેલ અને સાસરી પક્ષના સભ્યોને કેન્દ્ર ખાતે બોલાવી પારીવારિક તેમજ કાયદાકીય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું કાઉન્સેલર દ્વારા પારિવારિક સબંધો મહિલાના અધિકારો તેમજ જવાબદારી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાઉન્સેલિંગ બાદ પતિ પત્ની વચ્ચે પરસ્પર સમજણ કેળવી હતી અને બંને પક્ષોની સમંતિથી મહિલાનું તેમના પતિ સાથે સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

વિજાપુરના 97 વર્ષીય ડૉ. એ.કે. પટેલને રાજકોટ ના અરવિંદભાઈ મણીયાર ના જન્મજયંતિ ઉજવણી ના કાર્યક્રમનું આમંત્રણ રાજકોટ ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે રૂબરૂ મુલાકાત કરી, રાજકીય સફરની યાદો વાગોળી

Horoscope

Weather

વધુ વાંચો

વિજાપુરના 97 વર્ષીય ડૉ. એ.કે. પટેલને રાજકોટ ના અરવિંદભાઈ મણીયાર ના જન્મજયંતિ ઉજવણી ના કાર્યક્રમનું આમંત્રણ રાજકોટ ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે રૂબરૂ મુલાકાત કરી, રાજકીય સફરની યાદો વાગોળી

જિલ્લા

શહેર પસંદ કરો