પારડી.નગરપાલિકા દ્વારા સરકાર શ્રી ના પરિપત્ર મુજબ સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી

ચંદ્રવદન બી મકવાણા
પારડી નગરપાલિકા દ્વારા સરકાર શ્રી ના પરિપત્ર અંર્તગત રાજ્ય અને જિલ્લા ના દર મહિનાના પ્રથમ રવિવારે સઘન સફાઈ ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવે છે જેના ભાગરૂપે પારડી નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું પારડી નગરપાલિકા દ્વારા કુલ ચાર રૂટ પર સફાઈ કામગીરી નું આયોજન કરવામાં આવ્યું હતું નગર પાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા વિવિધ માર્ગો અને જાહેર સ્થળોએ સઘન સફાઈ કરી કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો આ ઝુંબેશ નો મુખ્ય હેતુ શહેર ને સ્વચ્છ અને સુંદર બનાવવા સાથે નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાનો રહ્યો હતો નગરપાલિકા દ્વારા નાગરિકોને પણ સ્વચ્છતા જાળવવા સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો