અરવલ્લી : મોડાસા તાલુકા સરપંચ એસોસિએશનની મીટિંગ TDO અંજલી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા તાલુકા સરપંચ એસોસિએશનની મીટિંગ TDO અંજલી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સરપંચ એસોસિએશનની મીટિંગ તાલુકા વિકાસ અધિકારી અંજલી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી જેમાં એસોસિએશનના પ્રમુખ,મંત્રી અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી ૨૩ ઓક્ટોમ્બરે ગાંધીનગર ટાઉન હોલમાં ઓલ ગુજરાત સરપંચ એસોસિએશનની મિટિંગમાં હાજરી આપવા માટે ચર્ચા કરવામાં આવી હતી તેમજ તાલુકા વિકાસ અધિકારી અંજલી પટેલે ગ્રામ પંચાયતના પ્રશ્નો અને વિકાસના કામો સરળ રીતે થઈ શકે તે માટે આશ્વાસન આપ્યું હતું તેમજ સરપંચોના પ્રશ્નોની યોગ્ય સલાહ તેમજ સૂચન કરેલ હતું સમગ્ર મીટિંગનું સફળ સંચાલન મંત્રી અને મેઢાસણ ગામના સરપંચ મુકેશ રાઠોડે કર્યું હતું

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

રણાસણ પટેલ આર.કે. હાઈસ્કૂલમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી પરંપરાગત પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓએ ડી.જે.ના તાલે ગરબાની રમઝટ બોલાવી બેસ્ટ એક્શન અને બેસ્ટ ડ્રેસિંગમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરાયા

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો