એક તરફ બાઈક રેલીનો જુસ્સો, તો બીજી તરફ ગામડે-ગામડે જનસંપર્ક—PM મોદીના જન્મદિવસે વાવ-થરાદમાં ભાજપનો ‘સેવા સંકલ્પ’ હવે જમીન પર ઉતરશે.
વાવ-થરાદ જિલ્લા પોલીસ પરિવારનો પ્રથમ ભવ્ય ગણેશ મહોત્સવ શરૂ: ડીજેના તાલે નીકળેલી શોભાયાત્રામાં પોલીસ અધિકારીઓ-જવાનો સહિત ભક્તો જોડાયા
મોદીના જન્મદિવસે વાવ-થરાદ ભાજપનો ‘સેવા સંકલ્પ’! 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી મહિના ભર જનસેવાના કાર્યક્રમોનો ધમધમાટ; 76 ગૌશાળામાં લીલું ઘાસ, મંડળવાર રક્તદાન કેમ્પ સહિત 13 જેટલા કાર્યક્રમોનું આયોજન
વાવ-થરાદમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી કિશાન સંઘે કલેક્ટર કચેરીએ આવેદન આપી પાક ધિરાણ માફી સહિત 6 મુદ્દે તાત્કાલિક રાહતની માંગ કરી
મોરથલ તાલુકા પંચાયતના ડેલિગેટ સહિત સામે મહિલાના ગંભીર આક્ષેપ, માથામાં 3 ટાંકા આવ્યા હોવાનો સોનિયાબેન ઠાકોર દાવો
‘વાળ કાપવાના પણ અલગ નિયમ?’લાવો આધાર કાર્ડ સણાવિયામાં દલિત સમાજના આક્ષેપથી જાતિભેદની ચર્ચાએ જોર પકડ્યું