ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર, નર્મદા સુગર ફેક્ટરીમાં નવા સિઝનના પિલાણનો પ્રારંભ!

ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર, નર્મદા સુગર ફેક્ટરીમાં નવા સિઝનના પિલાણનો પ્રારંભ!

filter: 44;
format, icon:null, weatherInfo:100;temperature: 47;
format: 0; filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
r, icon:null, weatherInfo:100;temperature: 47;
f: weather?null, icon:null, weatherInfo:100;temperature: 46;zeissColor: bright;
null, icon:null, weatherInfo:100;temperature: 34;
ભરૂચ અને નર્મદા જીલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન નર્મદા સુગર ધારેખેડા ફેક્ટરીમાં નવી સિઝનના શેરડી પિલાણનો પ્રારંભ થયો છે. આ સાથે જ બંને જિલ્લાના શેરડી પકવતા ખેડૂતોમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર થયો છે.નર્મદા સુગર ફેક્ટરી દ્વારા નવી પિલાણ સિઝનની શરૂઆત થતાં શેરડી પકવતા ખેડૂતોને પોતાની ઉપજ ફેક્ટરી સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વેગ મળશે. શેરડીના પાક સાથે જોડાયેલા ખેડૂતો અને ખેતમજૂરો માટે પણ આ સિઝન મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.આ અંગે નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલે માહિતી આપતાં નવી સિઝનના પિલાણની શરૂઆત અંગે વિગતો રજૂ કરી હતી.નર્મદા સુગર ફેક્ટરી ભરૂચ અને નર્મદા જિલ્લાના શેરડી પકવતા ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. નવી પિલાણ સિઝન સફળતાપૂર્વક ચાલે અને ખેડૂતોને તેનો લાભ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઈરફાન ખત્રી

રાજપારડી

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો