MORBI:મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નીલ ખરેએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

MORBI:મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નીલ ખરેએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નીલ ખરેએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની દફતર તપાસણી કરી હતી. આ દફતર તપાસણી દરમિયાન પોલીસ સ્ટેશનના અલગ અલગ રજીસ્ટર અને રેકોર્ડ બૂકની નોંધ અને વિગતો અંગે ચકાસણી કરી હતી.

આ પોલીસ સ્ટેશનની દફતર તપાસણી દરમિયાન પોલીસ સ્ટેશનમાં લોકઅપ રૂમ, ઇન્વેસ્ટિગેશન રૂમ, મુદામાલ રૂમ, સાંત્વના રૂમ, કમ્પ્યુટર રૂમ, ક્રાઈમ ઓફિસ અને વાયરલેસ રૂમની મુલાકાત કરી હતી. આ ઉપરાંત પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સની મુલાકાત લઈ ત્યાનાં રહીશો સાથે સંવાદ કર્યો હતો અને સ્વચ્છતા અંગે સમીક્ષા કરી હતી.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો