કબડ્ડી સ્પર્ધામાં લુણાવાડા કોલેજની બહેનોનો ડંકો 

રીપોર્ટ આસીફ લુણાવાડા

 

કબડ્ડી સ્પર્ધામાં લુણાવાડા કોલેજની બહેનોનો ડંકો 

આજરોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા આયોજિત * *કબડ્ડી બહેનો* ની* યુનિવર્સિટી કક્ષાની સ્પર્ધા આર્ટસ કોલેજ સીમલીયા ઘોઘંબા ખાતે યોજવામાં આવી હતી તેમાં સમગ્ર યુનિવર્સિટી ની સ્પર્ધા માં શ્રી. પી. એન પંડ્યા આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ લુણાવાડા ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને શહેરા કોલેજ સામે 03 પોઇન્ટથી ચેમ્પિયન થયેલ છે તથા નેશનલ કક્ષા માટે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી માં ત્રણ ખેલાડીઓનું સિલેક્શન થયેલ છે. (1) ડામોર વર્ષા (2)મછાર હેતલ (3) ડામોર ભાવના કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર અલ્પેશભાઈ પંડ્યા સાહેબ આર્ટ્સના ઇન્ચાર્જ જે. પી. ચૌધરી સાહેબ તથા તમામ સ્ટાફ તરફથી તેમના કોચ ડો. આઈ.વી. ડામોર તથા તમામ ખેલાડીઓને નેશનલ લેવલ પર ખૂબ સારું પર્ફોમન્સ કરે એવી શુભેચ્છા તથા અભિનંદન પાઠવવામાં આવ્યા

54
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો