42 મી રક્તદાન શિબિર

આજ તા. 04/10/2026, રવિવાર નારોજ શ્રી જહુ માતાજી સેવક પરિવાર, ભાટવાડો, ઊંઝા દ્વારા શ્રી જબરેશ્વર મહાદેવ, ઊંઝા ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું,

  સદર રક્તદાન શિબિર માં શ્રી જહુમાતાજી ઉપાસક વિપુલભાઈ બારોટ, રોટલાઘર પ્રમુખશ્રી અનિલભાઈ બારોટ, મંત્રીશ્રી મહેન્દ્રભાઈ સાથવારા, મેળોજ થી સેંધણી માતાજી ઉપાસક ભૂપતસિંહ, શ્રી જબરેશ્વર મહાદેવ સંસ્થા ના પ્રમુખ ટીનાભાઇ આચાર્ય, જહુ માતાજી ઉપાસક રિકીભાઈ શાહ, અમરતભાઈ સથવારા, ગોગા મહારાજ ઉપાસક હેમલભાઈ, અલ્પેશભાઈ શાહ તથા મેલડી માતાજી રામોસણા થી મિતેશભાઈ, રાજુભાઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરી સવારે 9 કલાકે રક્ત કેમ્પ નો શુભારંભ કરવામાં આવ્યો જેમાં

ઊંઝા નગરજનો તથા સેવક પરિવારના ભાઈ – બહેનો દ્વારા *96* બોટલ રક્ત નું દાન જેસીસ બ્લડ બેન્ક, મહેસાણા તથા વોલેન્ટરી બ્લડ બેન્ક, ઊંઝા ને અર્પણ કરવામાં આવ્યુ.

આ પ્રસંગે મોટી સંખ્યા માં સેવક પરિવાર ના ભાઈ – બહેનો હાજર રહી રક્તદાન શિબિરને સફળ બનાવી હતી.

છેલ્લે જહુ માતાજી સેવક પરિવાર પ્રમુખ વિપુલભાઈ દ્વારા સર્વે રક્તદાતા ભાઈ – બહેનો તથા બ્લડ બેન્ક મહેસાણા ના દિનેશભાઇ તથા ડોક્ટર ટીમ અને ઊંઝા બ્લડ બેક ના ડોક્ટર પરષોત્તમભાઇ તથા સ્ટાફ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો