બોડેલીના નાની વાંટ ગામે મધરાતે મકાનમાં રહસ્યમય આગ ભભૂકી; ૬ સભ્યોએ માંડ બચાવ્યો જીવ, ૩ થી ૪ લાખની ઘરવખરી ખાખ અને પશુ દાઝ્યું
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા થાનગઢ અને ચોટીલા તાલુકામાં ઓચિંતી મુલાકાત: સરકારી કચેરીઓ અને ડમ્પિંગ સાઇટનું સ્થળ નિરીક્ષણ
વિજાપુરમાં બે કલાકમાં સવા ઇંચ વરસાદ, શહેરમાં પાણી ભરાયા શાળાઓ બંધ રહી, બજારો મોડા ખુલ્યા; મોતીપુરા ગરનાળામાં વરસાદ બંધ થયાના બે કલાક બાદ પણ પાણી, વાહનચાલકો પરેશાન