ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું કચ્છમાં આગમન

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૦૪ ઓકટોબર : કચ્છ જિલ્લામાં બે દિવસીય વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા પધારેલા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા લેડી ગવર્નર દર્શનાદેવીજીનું ભુજ એરપોર્ટ ખાતે આગમન થતાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલ સહિત પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું કચ્છની ધરા ઉપર આવકાર આપીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો