સેવા હી ધર્મ છે ઠાકોર દાસ ખત્રી દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઈટલી અને સંભાર ભોજન પ્રસાદ સેવા

30 ઓકટોમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

સેવા હી ધર્મ છેઠાકોર દાસ ખત્રી દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઈટલી અને સંભાર ભોજન પ્રસાદ સેવા.જીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી દ્વારા પાલનપુરમાં કીર્તિસ્તંભ વિસ્તાર, પાતાળેશ્વર મહાદેવ મંદિર પાસે, પાલનપુર હરીપુરા વિસ્તાર હિંગળાજ માં મંદિર પાસે, જરૂરિયાતમંદ લોકોને ઈટલી અને સંભાર. પૌષ્ટિક ભોજન પ્રસાદ પ્રેમથી પીરસવામાં આવ્યું.જરૂરિયાતમંદ લોકો સુધી પ્રેમ, કરુણા અને માનવતાનો સંદેશ પહોંચાડવો માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું
સેવાની ઝલક ભોજન પ્રસાદ મળતાં બાળકો, મહિલાઓ અને વડીલોના ચહેરા પર ખુશી અને સંતોષની લાગણી જોવા મળી.સેવામાં સહભાગી ઠાકોરદાસ ખત્રી, દિનેશભાઈ શર્મા, ધનેશભાઈ રેડિયમ વાળા .મહેશ ચંદુલાલ ઠક્કર તેમજ સર્વે સેવાભાવી સભ્યોએ ઉત્સાહપૂર્વક સેવા આપી.સેવા કરો, સત્કાર કરો – એ જ સાચી માનવતા છે. સૌ પર પ્રભુકૃપા બની રહે એવી પ્રાર્થના…

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો