MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં આજે રાત્રે મેજિક શોનું આયોજન

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં આજે રાત્રે મેજિક શોનું આયોજન

મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળા અંતર્ગત નગરજનોના મનોરંજન માટે આજે રાત્રે 9:00 કલાકે ભવ્ય મેજિક શોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મેજિક શોમાં જાદુના અવનવા કરતબો અને રોમાંચક પ્રસ્તુતિઓ દ્વારા બાળકો સહિત તમામ વયના નાગરિકોને મનોરંજન પૂરું પાડવામાં આવશે.

આ કાર્યક્રમમાં મોરબીના નગરજનો, બાળકો તથા પરિવારજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મેજિક શોનો આનંદ માણવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.

કાર્યક્રમની વિગતો:- સમય: આજે રાત્રે 9:00  કલાકે- સ્થળ: સ્વદેશી મેળો, રત્નકલા ગ્રાઉન્ડ- સરનામું: સ્કાય મોલની બાજુમાં, શનાળા રોડ,  મોરબીઆવો, સ્વદેશી મેળાની રોનકમાં વધારો કરીએ અને મેજિક શોનો આનંદ માણીએ.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો