મોરવા(હ) ના મહે. જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં, મુ. મોરવા(હ)

મોરવા(હ) ના મહે. જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં, મુ. મોરવા(હ)
જન્મ/મરણ, અ. નં. ૫૯/૨૦૨૬ મુદત તારીખ: ૦૩/૧૦/૨૦૨૬
અરજદારના વકીલ શ્રી એમ. સી. નટ
અરજદાર :- પટેલ વિક્રમભાઈ ભુરાભાઈ
રહે- ૪૮, નાગલોધ (પટેલ ફળીયું) તા. મોરવા(હ) જિ. પંચમહાલ
વિરૂદ્ધ
સામાવાળા:- તલાટી કમ મંત્રીશ્રી નાગલોધ ગ્રામ પંચાયત કચેરી નાગલોધ તા. મોરવા(હ) જિ. પંચમહાલ
આથી જાહેર જનતા તેમજ લાગતા વળગતા હિત ધરાવતા તમામ ઈસમોને આ નોટીસથી જણાવવામાં આવે છે કે, અરજદારે જન્મ મરણ નોંધણી અધિનિયમ ૧૯૬૯ ની કલમ-૧૩(૩) અન્વયે જન્મ નોંધ કરાવવા અરજદારે હાલની અરજી અત્રેની કોર્ટમાં કરેલ છે. અમો અરજદાર પટેલ વિક્રમભાઈ ભુરાભાઈ રહે-નાગલોધ (પટેલ ફળીયું) તા. મોરવા(હ) જિ. પંચમહાલ મુકામે રહીએ છીએ અમો અરજદાર અમારી પુત્રી નામે પટેલ કાજલબેન વિક્રમસિંહ જન્મ તા. ૨૦,૦૪,૨૦૦૦ ના રોજ તેમજ પુત્ર નામે પટેલ જયદીપકુમાર વિક્રમસિંહ નો જન્મ તા. ૦૨,૦૭,૨૦૦૭ ના રોજ પંચમહાલ જિલ્લાના મોરવા(હ) તાલુકાના નાગલોધ ખાતે થયેલ હોય તેઓના જન્મની નોંધણી જે તે વખત શરતચૂકથી કરાવવાની રહી ગયેલ હોય અત્રેની કોર્ટમાં ક્રી. પ. અરજી દાખલ કરેલ છે.
જેથી સદર અરજીના અનુસંધાને કોઈ ઈસમને / પક્ષકારોને વાંધો કે તકરાર હોય તો, જાહેર પ્રસિદ્ધિ થયેથી દિન ૩૦ માં અત્રેની કોર્ટમાં સવારના ૧૦:૩૦ કલાકે જરૂરી આધાર પુરાવા સાથે વાંધો રજુ કરવો હાજર રહેવું, જો તેમ કરવામાં કસુર કરશો તો વાંધો નથી તેમ ગણી આગળની ન્યાયીક કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની તમામ લાગતા વળગતા ઈસમોએ નોંધ લેવી.
આજ તારીખ ૦૨ મી માહે સપ્ટેમ્બર સને ૨૦૨૬ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરીને આપ્યો.

આસીસ્ટન્ટ(એસ.

આસીસ્ટન્ટ(આર.

તૈયાર કરનાર મુકાબલ કરનાર હુકમથી (એચ.
વી. રાઠોડ)
એસ. સિપાઈ) સી. બારીઆ)
ઈ/ચા. રજીસ્ટ્રાર
પ્રિન્સી. સીવીલ કોર્ટ, મોરવા (હ)

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો